Open in app

તાંદળજાની ભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Devi Amlani7th Aug 2018

Tanjaliya bhaji ના વિશે

Ingredients to make Tanjaliya bhaji in gujarati

  • 1 પણી તાંદળજાની
  • 2 થી 3 કળી લસણ ની
  • 1 ચમચી તેલ
  • 1 નાની ચમચી હળદર પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1 નાની ચમચી મરચું પાઉડર
  • ચપટી હિંગ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 લીંબુનો રસ

How to make Tanjaliya bhaji in gujarati

  1. સૌપ્રથમ ભાજીને સમારી લો અને બેથી ત્રણ પાણી વડે ધોઈ નાખો
  2. હવે એક પેનમાં તેલ તેમાં લસણ અને હિંગ નાખી વઘાર કરો
  3. ત્યારબાદ સમારેલી તાંદળજાની ભાજી નાખી હલાવો અને ત્યારબાદ બધા મસાલા નાખી એકદમ સાતડો
  4. થોડું પાણી નાખીને ચઢવા દો
  5. ચડી ગયા બાદ સૌથી છેલ્લે લીંબુનો રસ નાખી સર્વ કરો

Reviews for Tanjaliya bhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tanjaliya bhaji in gujarati

  • પાવ ભાજી

    692 likes
  • પાવ ભાજી

    2 likes
  • સાય ભાજી

    1 likes
  • ભાજી બટાકા

    2 likes
  • કલીની ભાજી

    0 likes
  • થેપલા ભાજી

    0 likes