BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / તાંદળજાની ભાજી

Photo of Tanjaliya bhaji by Devi Amlani at BetterButter
0
0
0(0)
0

તાંદળજાની ભાજી

Aug-07-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તાંદળજાની ભાજી રેસીપી વિશે

તાંદળજાની ભાજી માં ખૂબ જ પ્રમાણમાં રહેલા હોય છે અને તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 પણી તાંદળજાની
  2. 2 થી 3 કળી લસણ ની
  3. 1 ચમચી તેલ
  4. 1 નાની ચમચી હળદર પાઉડર
  5. 1 ચમચી ધાણાજીરું પાઉડર
  6. 1 નાની ચમચી મરચું પાઉડર
  7. ચપટી હિંગ
  8. સ્વાદ પ્રમાણે મીઠું
  9. 1 લીંબુનો રસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ભાજીને સમારી લો અને બેથી ત્રણ પાણી વડે ધોઈ નાખો
  2. હવે એક પેનમાં તેલ તેમાં લસણ અને હિંગ નાખી વઘાર કરો
  3. ત્યારબાદ સમારેલી તાંદળજાની ભાજી નાખી હલાવો અને ત્યારબાદ બધા મસાલા નાખી એકદમ સાતડો
  4. થોડું પાણી નાખીને ચઢવા દો
  5. ચડી ગયા બાદ સૌથી છેલ્લે લીંબુનો રસ નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર