Open in app

પૂરણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya7th Aug 2018

puran ના વિશે

Ingredients to make puran in gujarati

  • તુવેર ની દાળ બે વાટકા
  • એકવાટકો ખાંડ
  • એલચી એક નંગ
  • ઘી બે ચમચી

How to make puran in gujarati

  1. પૂરણ બનાવવાં માટે બે વાટકા તુવેર દાળ ને બાફવા મુકવી વધુ બાફવી નહિ પછી પાણી નિતારી ને તેમાં ખાંડ નાખવી ઘી પણ નાખી શકો પછી પૂરણ ને ધીમા ગેસે પકાવવું એકદમ કડક થાય પછી ગેસ બંધ કરવો એલચી નો ભુક્કો નાખી હલાવવું .
  2. પુરણ માંથી પૂરણ પુરી પણ બનાવી છે રોટલી માં અંદર પૂરણ ભરી ને વણી લીધી પછી ઘી થી સેકી છે

Reviews for puran in gujarati (0)

No reviews yet.

Recipes similar to puran in gujarati