હોમ પેજ / રેસિપી / આલુ મટર ઇન પાલક ગ્રેવી

Photo of Aaloo green peas in plak gravy by Devi Amlani at BetterButter
605
0
0.0(0)
0

આલુ મટર ઇન પાલક ગ્રેવી

Aug-07-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ મટર ઇન પાલક ગ્રેવી રેસીપી વિશે

એક પંજાબી સબ્જી છે જે પરાઠા અને નાન સાથે સારી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 બાઉલ પાલકની ગ્રેવી
  2. 1 કપ ડુંગળી ની ગ્રેવી
  3. 1 કપ ટામેટા ની ગ્રેવી
  4. 1 ચમચી લીલા આદુ-મરચાની પેસ્ટ
  5. 1 ચમચી કિચન કિંગ મસાલો
  6. 3 ચમચી તેલ
  7. 1 નંગ મોટુ બટેટુ
  8. 1 કપ લીલા વટાણા
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. 1 ચમચી લીંબુનો રસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાટાને ધોઈને ઝીણા સમારી લો
  2. હવે એક પેનમાં તેલ લઈ તેને તળી લો
  3. બાકી રહેલા તેલમાં આદુ-મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખી હલાવો
  4. હવે તેમાં પાલકની ગ્રેવી નાખી અને મીઠું નાંખી હલાવો
  5. ત્યારબાદ તેમાં કિચન કિંગ મસાલો અને લીંબુનો રસ નાખો
  6. એકદમ ઉકળી ગયા બાદ તેમાં બટાકા ના પીસ અને લીલા વટાણા નાખીને હલાવો
  7. આ રીતે આલુ મટરની સબ્જી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર