Open in app

આલુ મટર ઇન પાલક ગ્રેવી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Devi Amlani7th Aug 2018

Aaloo green peas in plak gravy ના વિશે

Ingredients to make Aaloo green peas in plak gravy in gujarati

  • 1 બાઉલ પાલકની ગ્રેવી
  • 1 કપ ડુંગળી ની ગ્રેવી
  • 1 કપ ટામેટા ની ગ્રેવી
  • 1 ચમચી લીલા આદુ-મરચાની પેસ્ટ
  • 1 ચમચી કિચન કિંગ મસાલો
  • 3 ચમચી તેલ
  • 1 નંગ મોટુ બટેટુ
  • 1 કપ લીલા વટાણા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી લીંબુનો રસ

How to make Aaloo green peas in plak gravy in gujarati

  1. સૌપ્રથમ બટાટાને ધોઈને ઝીણા સમારી લો
  2. હવે એક પેનમાં તેલ લઈ તેને તળી લો
  3. બાકી રહેલા તેલમાં આદુ-મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખી હલાવો
  4. હવે તેમાં પાલકની ગ્રેવી નાખી અને મીઠું નાંખી હલાવો
  5. ત્યારબાદ તેમાં કિચન કિંગ મસાલો અને લીંબુનો રસ નાખો
  6. એકદમ ઉકળી ગયા બાદ તેમાં બટાકા ના પીસ અને લીલા વટાણા નાખીને હલાવો
  7. આ રીતે આલુ મટરની સબ્જી તૈયાર છે

Reviews for Aaloo green peas in plak gravy in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aaloo green peas in plak gravy in gujarati

  • આલુ મટર દઈ ગ્રેવી

    3 likes