ગ્રીન ઓરો | green oro Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of green oro by Yashi Bhumi Kariya at BetterButter
ગ્રીન ઓરોby Yashi Bhumi Kariya
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  1

  લોકો

0

0

About green oro Recipe in Gujarati

ગ્રીન ઓરો

ગ્રીન ઓરો Ingredients to make ( Ingredients to make green oro Recipe in Gujarati )

 • રીગણ બે નંગ
 • તેલ બે ચમચા
 • મીઠું સ્વાદ મુજબ
 • લીલીડૂંગળી￰￰￰￰ અડધો કપ
 • ધાણા ભાજી ,એક પણી
 • મરચા તીખા બે નંગ
 • ધાણા જીરુ એક નાની ચમચી
 • લીંબુ નો રસ અડધી ચમચી

How to make ગ્રીન ઓરો

 1. રીગણ ને શેકી લેવું પછી તેને પાઉંભાજી ના મશીન થી ક્રશ કરવું પછી લીલી ડૂગરી ,ધાણા ભાંજી,મરચાં,લસણ ને વાટી ને એક ચમચી તેલ ગરમ મૂકી વાટેલી ગ્રીન ગ્રેવી વઘારવી પછી રીગણ ક્રશ કરેલું નાખવું તેમાં ધાણા જીરું,મીઠું લીંબુ ખાસ નાખવું લીંબુ થી ગ્રીન કલર જળવાય રહશે રોટલા સાથે ખુબ મજા આવશે .

My Tip:

ગ્રીન ઓરો ટેસ્ટી અને સ્પાયસી બને છે જમવાની ખુબ ખુબ મજા આવશે.

Reviews for green oro Recipe in Gujarati (0)