BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગ્રીન ઓરો

Photo of green oro by Yashi Bhumi Kariya at BetterButter
0
2
0(0)
0

ગ્રીન ઓરો

Aug-07-2018
Yashi Bhumi Kariya
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન ઓરો રેસીપી વિશે

ગ્રીન ઓરો રોટલા ઠંડી ની ઋતુ માં ખાવાની ખુબ મજા આવે છે .ધાબા પર ખાવાની મજા જ અલગ હોં

રેસીપી ટૈગ

  • શેકેલું

સામગ્રી સર્વિંગ: 1

  1. રીગણ બે નંગ
  2. તેલ બે ચમચા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. લીલીડૂંગળી￰￰￰￰ અડધો કપ
  5. ધાણા ભાજી ,એક પણી
  6. મરચા તીખા બે નંગ
  7. ધાણા જીરુ એક નાની ચમચી
  8. લીંબુ નો રસ અડધી ચમચી

સૂચનાઓ

  1. રીગણ ને શેકી લેવું પછી તેને પાઉંભાજી ના મશીન થી ક્રશ કરવું પછી લીલી ડૂગરી ,ધાણા ભાંજી,મરચાં,લસણ ને વાટી ને એક ચમચી તેલ ગરમ મૂકી વાટેલી ગ્રીન ગ્રેવી વઘારવી પછી રીગણ ક્રશ કરેલું નાખવું તેમાં ધાણા જીરું,મીઠું લીંબુ ખાસ નાખવું લીંબુ થી ગ્રીન કલર જળવાય રહશે રોટલા સાથે ખુબ મજા આવશે .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર