હોમ પેજ / રેસિપી / મિકસ દાળ

Photo of Mix daal by Aachal Jadeja at BetterButter
451
2
0.0(0)
0

મિકસ દાળ

Aug-07-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિકસ દાળ રેસીપી વિશે

પૌષ્ટિક ખોરાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • ઉકાળવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મગ ની દાળ 1/૨ કપ
  2. ચણા ની દાળ ૧/૨ કપ
  3. તુવેર ની દાળ ૧/૨ કપ
  4. હળદર ૧/૨ ચમચી
  5. મરચું ૧ ચમચી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. મીઠો લીમડો
  8. રાઇ ૧/૨ ચમચી
  9. જીરુ ૧/૩ ચમચી
  10. હિગં ચપટી
  11. તેલ.3 ચમચી

સૂચનાઓ

  1. દાળ ને ધોઈ લો પછી બાફી નાખો
  2. કડાઈમાં તેલ મૂકી રિઇ,જીરુ, હીગ નાખી લીમડો નાખી દાળ વધારો
  3. બધો મસાલો નાખી ઉકાળો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર