Open in app

મિકસ દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Mix daal ના વિશે

Ingredients to make Mix daal in gujarati

  • મગ ની દાળ 1/૨ કપ
  • ચણા ની દાળ ૧/૨ કપ
  • તુવેર ની દાળ ૧/૨ કપ
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • મીઠો લીમડો
  • રાઇ ૧/૨ ચમચી
  • જીરુ ૧/૩ ચમચી
  • હિગં ચપટી
  • તેલ.3 ચમચી

How to make Mix daal in gujarati

  1. દાળ ને ધોઈ લો પછી બાફી નાખો
  2. કડાઈમાં તેલ મૂકી રિઇ,જીરુ, હીગ નાખી લીમડો નાખી દાળ વધારો
  3. બધો મસાલો નાખી ઉકાળો

Reviews for Mix daal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix daal in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes