Open in app

દાળ વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Devi Amlani7th Aug 2018

Dalwada ના વિશે

Ingredients to make Dalwada in gujarati

  • 2 કપ ચણાની દાળ
  • 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • 8 થી 10 કળી લસણ
  • 4 ઝીણા સમારેલા મરચા
  • થોડો ખમણેલું આદું
  • 1 ચમચી સાજીના ફૂલ
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તળવા માટે તેલ
  • 1 કપ સમારેલી ધાણા ભાજી

How to make Dalwada in gujarati

  1. સૌ પ્રથમ ચણાની દાળને ચારથી પાંચ કલાક પલાળો ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો
  2. હવે તેમાં સમારેલી ડુંગળી આદુ મરચાં અને મીઠું ધાણા ભાજી નાખી મિક્સ કરો
  3. હવે તેમાં સાજીના ફૂલ લીંબુનો રસ અને ગરમ તેલ નાખો
  4. હવે નાના નાના લૂઆ લઇ ગરમ તેલમાં તળી લો
  5. આ રીતે દાળ વડા તૈયાર છે

Reviews for Dalwada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dalwada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ મખની

    149 likes
  • બટતા વડા

    23 likes