હોમ પેજ / રેસિપી / દાળ વડા

Photo of Dalwada by Devi Amlani at BetterButter
561
0
0.0(0)
0

દાળ વડા

Aug-07-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ વડા રેસીપી વિશે

દાળવડા ખૂબ જ ક્રિસ્પી અને ક્રંચી બને છે લસણની ચટણી સાથે આ વાળા ખૂબ જ સારા લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ચણાની દાળ
  2. 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  3. 8 થી 10 કળી લસણ
  4. 4 ઝીણા સમારેલા મરચા
  5. થોડો ખમણેલું આદું
  6. 1 ચમચી સાજીના ફૂલ
  7. 1 ચમચી લીંબુનો રસ
  8. સ્વાદ પ્રમાણે મીઠું
  9. તળવા માટે તેલ
  10. 1 કપ સમારેલી ધાણા ભાજી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચણાની દાળને ચારથી પાંચ કલાક પલાળો ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો
  2. હવે તેમાં સમારેલી ડુંગળી આદુ મરચાં અને મીઠું ધાણા ભાજી નાખી મિક્સ કરો
  3. હવે તેમાં સાજીના ફૂલ લીંબુનો રસ અને ગરમ તેલ નાખો
  4. હવે નાના નાના લૂઆ લઇ ગરમ તેલમાં તળી લો
  5. આ રીતે દાળ વડા તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર