હોમ પેજ / રેસિપી / મેંગો ચીલા

Photo of mengo chila by Yashi Bhumi Kariya at BetterButter
340
2
0.0(0)
0

મેંગો ચીલા

Aug-07-2018
Yashi Bhumi Kariya
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો ચીલા રેસીપી વિશે

મેંગો ચીલા નાનામોટા બધાની ભાવતી આઈટમ છે તે સ્વીટ હોવાથી બાળકોને પણ ખુબ જ ભાવે .

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કેરી નો રસ
  2. મધ એક ચમચી
  3. દૂધ એક કપ
  4. સાજી ના ફુલ ચપટી
  5. મેંદો,રવો મીક્સ મા એક કપ
  6. ઘી પ્રમાણ સર
  7. ટોપરું થોડુક

સૂચનાઓ

  1. કેરી નો રસ બનાવી તેમાં મેંદો,રવો ,સાજી ના ફુલ ચપટી નાખી ખુબ હલાવવું પછી નોનસ્ટિક લોઢી માં ઘી લગાવી તેમાં નાના નાના ચીલા ઉતારવા ગેસ ધીમો રાખવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર