Open in app

મેંગો ચીલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya7th Aug 2018

mengo chila ના વિશે

Ingredients to make mengo chila in gujarati

  • એક કેરી નો રસ
  • મધ એક ચમચી
  • દૂધ એક કપ
  • સાજી ના ફુલ ચપટી
  • મેંદો,રવો મીક્સ મા એક કપ
  • ઘી પ્રમાણ સર
  • ટોપરું થોડુક

How to make mengo chila in gujarati

  1. કેરી નો રસ બનાવી તેમાં મેંદો,રવો ,સાજી ના ફુલ ચપટી નાખી ખુબ હલાવવું પછી નોનસ્ટિક લોઢી માં ઘી લગાવી તેમાં નાના નાના ચીલા ઉતારવા ગેસ ધીમો રાખવો.

Reviews for mengo chila in gujarati (0)

No reviews yet.

Recipes similar to mengo chila in gujarati

  • બેસન ચીલા

    3 likes
  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes