Open in app

મગ ની દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Moong daal ના વિશે

Ingredients to make Moong daal in gujarati

  • મગ ની દાળ ૧ /૨ કપ
  • ટમેટુ ૧
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧/૨ ચમચી
  • તેલ ૩ ચમચી
  • રાઇ ૧/૨ ચમચી
  • જીરુ ૧/૨ ચમચી
  • હિગં ચપટી

How to make Moong daal in gujarati

  1. મગ ની દાળ ને કુકર માં બાફી લો
  2. કડાઈમાં તેલ મૂકી રાઇ,જીરું હીગ નાખી લીમડો નાખો
  3. ટમેટુ સંાતળો
  4. બાફેલી દાળ નાખી બધા મસાલા નાખી ઉકાળો

Reviews for Moong daal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong daal in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes