હોમ પેજ / રેસિપી / બટાકા અને ચિકન કરી

Photo of Potato and chicken curry by Shaheda T. A. at BetterButter
263
1
0.0(0)
0

બટાકા અને ચિકન કરી

Aug-07-2018
Shaheda T. A.
8 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા અને ચિકન કરી રેસીપી વિશે

ટેસ્ટી રેસિપિ

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • અવધી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. બટાકા 2 સમારેલાં
  2. ચિકન 100 ગ્રામ
  3. આદુ લસણ પેસ્ટ 1 નાની ચમચી
  4. જીરા 1 નાની ચમચી
  5. કાંદા 1 સમારેલાં
  6. ગરમ મસાલો 1/2 નાની ચમચી
  7. હળદર 1/2 નાની ચમચી
  8. નમક સ્વાદ મુજબ
  9. લીલા મરચાં ની પેસ્ટ 1 નાની ચમચી
  10. ધાણા પાવડર 1 નાની ચમચી
  11. પીળી કેપ્સિકમ 1 ઝીણી સમારેલી
  12. ટામેટાં 1 ઝીણાં સમારેલાં
  13. પાણી 1 કપ
  14. તેલ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. પેન માં તેલ નાખી જીરા અને કાંદા નાખી 2 મિનિટ માટે સાંતળો.
  2. હવે ચિકન અને આદુ લસણ ની પેસ્ટ નાખી 2 મિનિટ માટે સાંતળો.
  3. હવે બધા મસાલા, લીલા મરચાં ની પેસ્ટ, નમક નાખી પાણી ઉમેરો.
  4. 2 મિનિટ સાંતળો.
  5. હવે બટાકા, પીળાં કેપ્સિકમ અને ટામેટાં નાખી મિક્સ કરી લો.
  6. 2 કપ પાણી નાંખી ઢાંકણ નાંખી ધીમા તાપે15 મિનિટ પકવા દો.
  7. રોટલી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર