Open in app

બટાકા અને ચિકન કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Potato and chicken curry ના વિશે

Ingredients to make Potato and chicken curry in gujarati

  • બટાકા 2 સમારેલાં
  • ચિકન 100 ગ્રામ
  • આદુ લસણ પેસ્ટ 1 નાની ચમચી
  • જીરા 1 નાની ચમચી
  • કાંદા 1 સમારેલાં
  • ગરમ મસાલો 1/2 નાની ચમચી
  • હળદર 1/2 નાની ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • લીલા મરચાં ની પેસ્ટ 1 નાની ચમચી
  • ધાણા પાવડર 1 નાની ચમચી
  • પીળી કેપ્સિકમ 1 ઝીણી સમારેલી
  • ટામેટાં 1 ઝીણાં સમારેલાં
  • પાણી 1 કપ
  • તેલ 2 મોટી ચમચી

How to make Potato and chicken curry in gujarati

  1. પેન માં તેલ નાખી જીરા અને કાંદા નાખી 2 મિનિટ માટે સાંતળો.
  2. હવે ચિકન અને આદુ લસણ ની પેસ્ટ નાખી 2 મિનિટ માટે સાંતળો.
  3. હવે બધા મસાલા, લીલા મરચાં ની પેસ્ટ, નમક નાખી પાણી ઉમેરો.
  4. 2 મિનિટ સાંતળો.
  5. હવે બટાકા, પીળાં કેપ્સિકમ અને ટામેટાં નાખી મિક્સ કરી લો.
  6. 2 કપ પાણી નાંખી ઢાંકણ નાંખી ધીમા તાપે15 મિનિટ પકવા દો.
  7. રોટલી સાથે સર્વ કરો.

Reviews for Potato and chicken curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato and chicken curry in gujarati

  • કરી વારી કઢી અને રોટલા

    3 likes
  • રસાવાળું બટાકા નું શાક અને મસાલા પૂરી

    0 likes