Open in app

ફ્રેંચ ટોસ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

French Toast ના વિશે

Ingredients to make French Toast in gujarati

  • બ્રેડ 4 સ્લાઇસ
  • ઈંડુ 1
  • ખાંડ 1 મોટી ચમચી
  • દૂધ 1 કપ
  • વેનીલા એસેન્સ 1/2 નાની ચમચી
  • તેલ 2 મોટી ચમચી

How to make French Toast in gujarati

  1. એક બાઉલમાં ઈંડુ, ખાંડ, દૂધ અને વેનિલા એસેન્સ ને ફેંટો.
  2. બ્રેડ ને આ મિશ્રણમાં ડીપ કરો.
  3. પેન માં તેલ ગરમ કરો.
  4. બ્રેડ ની સ્લાઇસ મુકો.
  5. બંન્ને બાજુ લાઇટ ગોલ્ડન કલર થવા દો.
  6. ગરમ ચાય ક કોફી સાથે સર્વ કરો.

Reviews for French Toast in gujarati (0)

No reviews yet.

Recipes similar to French Toast in gujarati

  • દાલ ટોસ્ટ

    0 likes
  • સુજી ટોસ્ટ

    4 likes
  • બેસન ટોસ્ટ

    1 likes
  • ખીચડી ટોસ્ટ

    4 likes
  • ચીઝ ચીલી ટોસ્ટ

    3 likes
  • વેજ ક્રીમી ટોસ્ટ

    2 likes