હોમ પેજ / રેસિપી / ફ્રેંચ ટોસ્ટ

Photo of French Toast by Shaheda T. A. at BetterButter
425
1
0.0(0)
0

ફ્રેંચ ટોસ્ટ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રેંચ ટોસ્ટ રેસીપી વિશે

બ્રેકફાસ્ટ માટે સરળ

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડ 4 સ્લાઇસ
  2. ઈંડુ 1
  3. ખાંડ 1 મોટી ચમચી
  4. દૂધ 1 કપ
  5. વેનીલા એસેન્સ 1/2 નાની ચમચી
  6. તેલ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલમાં ઈંડુ, ખાંડ, દૂધ અને વેનિલા એસેન્સ ને ફેંટો.
  2. બ્રેડ ને આ મિશ્રણમાં ડીપ કરો.
  3. પેન માં તેલ ગરમ કરો.
  4. બ્રેડ ની સ્લાઇસ મુકો.
  5. બંન્ને બાજુ લાઇટ ગોલ્ડન કલર થવા દો.
  6. ગરમ ચાય ક કોફી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર