Open in app

રોયલ રાજભોગ આઈસ્ક્રીમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

Royal Rajbhog ice cream ના વિશે

Ingredients to make Royal Rajbhog ice cream in gujarati

  • દૂધ 1 લિટર
  • હેવી ક્રીમ/મલાઇ 1/2 કપ
  • ખાંડ 1 કપ
  • CMS પાવડર 1 ચપટી
  • પિસ્તા 3 મોટી ચમચી સમારેલાં
  • બદામ 3 મોટી ચમચી સમારેલાં
  • કાજુ 1 મોટી ચમચી
  • કેસર ના તાંતણા 7 થી 8 (1/2 કપ દૂધ માં પલાળેલા)
  • એલચી પાવડર 1 ચપટી

How to make Royal Rajbhog ice cream in gujarati

  1. દૂધ ને એટલું ઉકાળો કે એ અડધું થઈ જાય.
  2. ખાંડ અને ક્રીમ નાંખી હલાવતા રહો.
  3. કાજુ, બદામ, પિસ્તા, CMS પાવડર અને એલચી પાવડર નાંખી મિક્સ કરો.
  4. છેલ્લે કેસર નાખી હલાવો.
  5. ડબ્બામાં મિશ્રણ નાખી ફ્રિજર માં 5 થી6 કલાક ઠંડુ કરવા મુકો.
  6. ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ની મજા માણો.

Reviews for Royal Rajbhog ice cream in gujarati (0)

No reviews yet.

Recipes similar to Royal Rajbhog ice cream in gujarati

  • આઈસ્ક્રીમ

    0 likes
  • રોયલ માલપુવા

    0 likes
  • રોયલ ટ્રિટ હલવા

    7 likes
  • મેંગો આઈસ્ક્રીમ

    1 likes
  • રાજભોગ આઇસ્ક્રીમ

    1 likes
  • આઈસ્ક્રીમ પ્લેટર

    2 likes