હોમ પેજ / રેસિપી / રોયલ રાજભોગ આઈસ્ક્રીમ

Photo of Royal Rajbhog ice cream by Shaheda T. A. at BetterButter
1447
1
0.0(0)
0

રોયલ રાજભોગ આઈસ્ક્રીમ

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોયલ રાજભોગ આઈસ્ક્રીમ રેસીપી વિશે

ગરમીમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • ઠંડા પીણાં
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધ 1 લિટર
  2. હેવી ક્રીમ/મલાઇ 1/2 કપ
  3. ખાંડ 1 કપ
  4. CMS પાવડર 1 ચપટી
  5. પિસ્તા 3 મોટી ચમચી સમારેલાં
  6. બદામ 3 મોટી ચમચી સમારેલાં
  7. કાજુ 1 મોટી ચમચી
  8. કેસર ના તાંતણા 7 થી 8 (1/2 કપ દૂધ માં પલાળેલા)
  9. એલચી પાવડર 1 ચપટી

સૂચનાઓ

  1. દૂધ ને એટલું ઉકાળો કે એ અડધું થઈ જાય.
  2. ખાંડ અને ક્રીમ નાંખી હલાવતા રહો.
  3. કાજુ, બદામ, પિસ્તા, CMS પાવડર અને એલચી પાવડર નાંખી મિક્સ કરો.
  4. છેલ્લે કેસર નાખી હલાવો.
  5. ડબ્બામાં મિશ્રણ નાખી ફ્રિજર માં 5 થી6 કલાક ઠંડુ કરવા મુકો.
  6. ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ની મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર