Open in app

ઈંસ્ટન્ટ માયો ચિકન ગ્રીલ સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

Instant mayo chicken grill sandwich ના વિશે

Ingredients to make Instant mayo chicken grill sandwich in gujarati

  • બ્રેડ 8 પીસ
  • ચિકન 250 ગ્રામ (નમક અને આદુ લસણ નાંખી બોઇલ કરેલું અને શ્રેડ કરેલું)
  • કોબીજ 1/2 કપ સમારેલાં
  • કેપ્સિકમ 1/2 કપ સમારેલાં
  • ગાજર 1/2 કપ સમારેલાં
  • તેલ 2 મોટી ચમચી
  • નમક સ્વાદ પ્રમાણે
  • કાળી મરી પાવડર 1 નાની ચમચી
  • જીરા પાવડર 1/2 નાની ચમચી
  • માયોનિઝ 3 કપ
  • માખણ/બટર 50 ગ્રામ
  • લીલી ચટણી જરૂર મુજબ

How to make Instant mayo chicken grill sandwich in gujarati

  1. એક પેન માં 2 મોટી ચમચી તેલ નાંખી બધા જ સમારેલાં વેજીટેબલ નાખી સાંતળો.
  2. નમક, કાળી મરી પાવડર અને જીરા પાવડર નાંખી મિક્સ કરો.
  3. ઠંડુ થવા દો.
  4. એક બાઉલમાં ચિકન, વેજીસ અને માયોનિઝ લઈ મિક્સ કરી લો.
  5. બ્રેડ ના પીસ લો.
  6. લીલી ચટણી નાંખો.
  7. 1 1/2 ચમચી મિશ્રણ નાંખો.
  8. કવર કરી ગ્રીલ કરો.
  9. કેચપ સાથે મજા માણો.

Reviews for Instant mayo chicken grill sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant mayo chicken grill sandwich in gujarati