હોમ પેજ / રેસિપી / ભીન્ડો લસણ સાથે

Photo of Garlic bhindi by Aachal Jadeja at BetterButter
149
1
0.0(0)
0

ભીન્ડો લસણ સાથે

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીન્ડો લસણ સાથે રેસીપી વિશે

મસાલા વાળો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ભીન્ડો ૨૫૦ ગ્રામ
  2. લસણ ૫-૬
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. હળદર ૧/૨ ચમચી
  5. મરચું ૧ ચમચી
  6. ધાણાજીરું ૧/૨ ચમચી
  7. તેલ ૪ ચમચી

સૂચનાઓ

  1. ભીન્ડા ને સાફ કરી કટકા કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગ નાખી લસણ કટકા કરી નાખો
  3. ભીન્ડો વધારો
  4. ધીમા ગેસ પર ચઢી ગયાં બાદ હળદર, મીઠુ મરચુ નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર