Open in app

ભીન્ડો લસણ સાથે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Garlic bhindi ના વિશે

Ingredients to make Garlic bhindi in gujarati

  • ભીન્ડો ૨૫૦ ગ્રામ
  • લસણ ૫-૬
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧ ચમચી
  • ધાણાજીરું ૧/૨ ચમચી
  • તેલ ૪ ચમચી

How to make Garlic bhindi in gujarati

  1. ભીન્ડા ને સાફ કરી કટકા કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગ નાખી લસણ કટકા કરી નાખો
  3. ભીન્ડો વધારો
  4. ધીમા ગેસ પર ચઢી ગયાં બાદ હળદર, મીઠુ મરચુ નાખો

Reviews for Garlic bhindi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Garlic bhindi in gujarati

  • લસણ ની ચટની

    2 likes
  • સરગવો દાળ સાથે

    1 likes
  • લીલા લસણ ની કઢી

    9 likes
  • બટેટા પૌંઆ સેવ સાથે

    2 likes
  • પરોઠા સાથે દહી મમરી

    1 likes
  • ઘુઘરા સાથે કસટરડ સોસ

    6 likes