Open in app

મેથી પિત્તોડ કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people

Methi pittod kadi ના વિશે

Ingredients to make Methi pittod kadi in gujarati

  • બેસન ના પિત્તોડ માટે
  • ચણાનો લોટ 2 કપ
  • દહી 1/2 કપ
  • સમારેલી મેથીની ભાજી 1/4 કપ
  • પાણી 4 કપ
  • આદુ મરચાની પેસ્ટ 1/2 નાની ચમચી
  • હળદર 1/2 નાની ચમચી
  • તેલ 2 મોટી ચમચી + શેલોફ્રાય કરવા
  • કઢી માટે
  • દહી 2 કપ
  • ચણાનો લોટ 2 નાની ચમચી
  • આદૂ મરચાની પેસ્ટ 1/2 નાની ચમચી
  • મીઠુ જરુર મુજબ
  • હળદર 1/2 નાની ચમચી
  • સમારેલી કોથમીર 1/2 નાની ચમચી
  • તેલ 2 મોટી ચમચી
  • મીઠૂ જરૂર મુજબ

How to make Methi pittod kadi in gujarati

  1. બેસન ચાળી લો, દહી ફેંટી લો.
  2. બેસનમા દહી,મીઠુ ,હળદર, મેથીની ભાજી અને આદૂ મરચા નાખો.
  3. બધુ મિક્સ કરો, પાણી નાખો.
  4. નોનસ્ટિક પેનમા તેલ ગરમ કરી જીરુ સાંતળો.
  5. તૈયાર કરેલુ ખીરુ નાખો.
  6. સતત ચલાવતા રહી ઉકાળો.
  7. મિશરણ ધટ્ટ થવા લાગે 4-5 મિનિટ પછી ગેસ બંદ કરો.
  8. તરત જ ગ્રીસ કરેલી થાળી પર પાથરો.
  9. 20 મિનિટ પછી સેટ થઈને જામી જશે.
  10. ચપ્પુથી ચોરસ કટકા કરો.
  11. નોન સ્િટક પેનમા તેલ ગરમ કરી 3 કટકા અેકસાથે બંને બાજુ કરકરા શેલોફ્રાય કરો.
  12. તળાય જાય તો બાજુ પર રાખો.
  13. દહી મથી આદુ મરચા નાખો.
  14. ચણાનો લોટ નાખો.
  15. અેક પેનમા જીરુ સાંતળો.
  16. દહી વાળૂ મિશરણ નાખો.
  17. મીઠુ ,હળદર નાખો.
  18. સતત હલાવતા રહી ,ઉકળે તો ગેસ બંદ કરો.
  19. સમારેલી કોથમીર નાખો.
  20. ગરમ કઢીમા જેટલુ જરુર હોય અેટલી કટકા નાખી સર્વ કરો.

Reviews for Methi pittod kadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi pittod kadi in gujarati

  • કઢી

    2 likes
  • પાલક કઢી

    4 likes
  • મેથી પાક

    5 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes