Open in app

પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Pulao ના વિશે

Ingredients to make Pulao in gujarati

  • ચોખા ૧ કપ
  • હળદર ૧/૨ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાવભાજી મસાલો
  • લીન્બુ રસ ૨ ચમચી
  • ડુંગળી ૧ જીણી સુધારેલી
  • ટમેટુ ૧ જીણુ સુધારેલા

How to make Pulao in gujarati

  1. ચોખા ને કુકરમાં બાફી લો
  2. કડાઈમાં રાઇ,જીરૂ ,હિગં નાખી લવિંગ ,વટાણા નાખી ભાત વધારો
  3. ગરમ મસાલો નાખો,લીબૂ રસ નાખી મિકસ કરો
  4. ડુગળી,.ટમેટા નાખી પીરસો

Reviews for Pulao in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pulao in gujarati

  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • મસૂર પુલાવ

    3 likes
  • મેથી પુલાવ

    0 likes