બર્મિઝ ડેઝર્ટ (eggless)
તૈયારીનો સમય 10 min
બનાવવાનો સમય 15 min
પીરસવું 4 people
Shaheda T. A.7th Aug 2018
Burmese dessert ના વિશે
Ingredients to make Burmese dessert in gujarati
- રોલ માટે:
- મેંદો 1/2 કપ
- દૂધ 1/2 કપ
- કન્ડેન્સ્ડ મિલ્ક 1/4 કપ
- માખણ 1/4 કપ
- કસ્ટર્ડ પાવડર 2 નાની ચમચી
- બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
- બેકીંગ સોડા 1/4 નાની ચમચી
- ફીલિંગ:
- વહીપપિંગ ક્રીમ 1/2 કપ
- આઇસિંગ સુગર 2 નાની ચમચી
- ચોકલેટ ક્રશ કરેલી
- જેમ્સ
How to make Burmese dessert in gujarati
- કન્ડેન્સ્ડ મિલ્ક અને માખણ ફેંટી લો.
- દૂધ મેળવો. મિક્સ કરો.
- હવે બધી સૂકી સામગ્રી નાખી મિક્સ કરતા જાઓ.
- બેકીંગ ટ્રે ગ્રીસ કરો.
- મિશ્રણ નાંખો.
- પ્રિહિટેડ ઓવેન માં 180 ડિગ્રી એ 15 મિનિટ માટે બેક કરો.
- થઈ જાય એટલે ફોલ્ડ કરીને કલાક માટે રેહવા દો.
- વહીપપિંગ ક્રીમ અને આઇસિંગ સુગર ને ફેંટો.
- રોલ ખોલી એમાં ક્રીમ ફેલાવો અને ક્રશ ચોકલેટ નાંખો.
- ફોલ્ડ કરો.
- પેન માં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ નાખી ઉકાળો.
- તેને રોલ પર રેડો.
- ફ્રીજ માં ઠંડુ કરવા મુકો.
- જેમ્સ થી સજાવી સર્વ કરો.