હોમ પેજ / રેસિપી / બર્મિઝ ડેઝર્ટ (eggless)

Photo of Burmese dessert by Shaheda T. A. at BetterButter
981
1
0.0(0)
0

બર્મિઝ ડેઝર્ટ (eggless)

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બર્મિઝ ડેઝર્ટ (eggless) રેસીપી વિશે

આ ઈંડા વિનાનું ડેઝર્ટ ઘરમાં બધાને ગમશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મિશ્રણ
  • બેકિંગ
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. રોલ માટે:
  2. મેંદો 1/2 કપ
  3. દૂધ 1/2 કપ
  4. કન્ડેન્સ્ડ મિલ્ક 1/4 કપ
  5. માખણ 1/4 કપ
  6. કસ્ટર્ડ પાવડર 2 નાની ચમચી
  7. બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  8. બેકીંગ સોડા 1/4 નાની ચમચી
  9. ફીલિંગ:
  10. વહીપપિંગ ક્રીમ 1/2 કપ
  11. આઇસિંગ સુગર 2 નાની ચમચી
  12. ચોકલેટ ક્રશ કરેલી
  13. જેમ્સ

સૂચનાઓ

  1. કન્ડેન્સ્ડ મિલ્ક અને માખણ ફેંટી લો.
  2. દૂધ મેળવો. મિક્સ કરો.
  3. હવે બધી સૂકી સામગ્રી નાખી મિક્સ કરતા જાઓ.
  4. બેકીંગ ટ્રે ગ્રીસ કરો.
  5. મિશ્રણ નાંખો.
  6. પ્રિહિટેડ ઓવેન માં 180 ડિગ્રી એ 15 મિનિટ માટે બેક કરો.
  7. થઈ જાય એટલે ફોલ્ડ કરીને કલાક માટે રેહવા દો.
  8. વહીપપિંગ ક્રીમ અને આઇસિંગ સુગર ને ફેંટો.
  9. રોલ ખોલી એમાં ક્રીમ ફેલાવો અને ક્રશ ચોકલેટ નાંખો.
  10. ફોલ્ડ કરો.
  11. પેન માં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ નાખી ઉકાળો.
  12. તેને રોલ પર રેડો.
  13. ફ્રીજ માં ઠંડુ કરવા મુકો.
  14. જેમ્સ થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર