Open in app

ખમણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Khaman ના વિશે

Ingredients to make Khaman in gujarati

  • ચણા નો લોટ 2 કપ
  • દહીં 1 કપ
  • પાણી 1 કપ
  • ઇનો ફ્રુટ સોલ્ટ 2 નાની ચમચી
  • તેલ 2 મોટી ચમચી
  • હળદર 1 નાની ચમચી
  • નમક સ્વાદ પ્રમાણે
  • આદુ 1 નાની ચમચી એકદમ ઝીણાં સમારેલાં
  • લીલા મરચાં 1 નાની ચમચી એકદમ ઝીણાં સમારેલાં

How to make Khaman in gujarati

  1. એક બાઉલમાં ઇનો ફ્રુટ સોલ્ટ સિવાય ની બધી જ સામગ્રી લઇ મિક્સ કરો.
  2. પાણી નાંખી સ્મૂથ બેટર બનાવો.
  3. હવે ઇનો ફ્રુટ સોલ્ટ નાખો.
  4. મિક્સ કરી તરત વાસણ માં નાંખો.
  5. સ્ટીમર માં નાખી 15 થી 18 મિનિટ માટે સ્ટીમ કરો.
  6. થઇ જાય એટલે બહાર કાઢી ઠંડા થવા દો.
  7. પીસીસ કરી લો.
  8. તમે વઘાર નાખી સર્વ કરો અથવા લાઇટ તળી ને સર્વ કરો.

Reviews for Khaman in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khaman in gujarati

  • ખમણ

    6 likes
  • ખમણ

    4 likes
  • ખમણ

    1 likes
  • ચૂરો ખમણ

    3 likes
  • ખમણ ઢોકળા

    2 likes
  • નાયલોન ખમણ

    9 likes