Open in app

ઝાફરાની ઝર્દા પૂલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people

Zafrani zerda pulao ના વિશે

Ingredients to make Zafrani zerda pulao in gujarati

  • બાસમતી ચોખા 1 કપ(1/2 કલાક પલાળીને નિથારેલા)
  • ખાંડ 1 કપ
  • પાણી 1/2 કપ
  • દાલચીની 1/2 ઈંચ
  • લવંગ 3
  • ઘી 2 મોટી ચમચી
  • અેલચી 2
  • કાજુ 8 -10 સમારેલા
  • બદામ 8-10 સમારેલા
  • દરાખ 1 મોટી ચમચી
  • કેસર 6-7 તાંતણા
  • પીળો કલર ચપટી

How to make Zafrani zerda pulao in gujarati

  1. ખાંડ અને પાણી નાખી ઉકાળો. 2- 3 મિનિટ પછી ગેસ બંદ કરો.
  2. ચાસણી મા કેસર અને પીળો રંગ નાખી મિકસ કરો.
  3. 1 1/2 કપ પાણી અેક મોટી તપેલી મા ઉકાળો. નિથારેલા ચોખા નાખી 80 ટકા રંધાય ત્યાં સૂધી પકવો.
  4. ઘી ને પેનમા નાખી ગરમ કરો.
  5. દાલચીની, લવંગ, એલચી નાખી સાંતળો.
  6. સમારેલા સૂકા મેવા, દરાખ નાખી 1 મિનિટ સાંતળો.
  7. ચાસણી નાખો. 2 મિનિટ પકવો.
  8. રંધાયેલા ચોખા નાખી 10 મિનિટ દમ કરો.
  9. ગેસ બંદ કરો.

Reviews for Zafrani zerda pulao in gujarati (0)

No reviews yet.

Recipes similar to Zafrani zerda pulao in gujarati