હોમ પેજ / રેસિપી / વઘારેલા ભાત

Photo of vagharela bhat by Yashi Bhumi Kariya at BetterButter
578
2
0.0(0)
0

વઘારેલા ભાત

Aug-07-2018
Yashi Bhumi Kariya
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વઘારેલા ભાત રેસીપી વિશે

વઘારેલા ભાત જલ્દી બની જાય છે વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી છે .

રેસીપી ટૈગ

  • એકલા
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા એક વાટકો
  2. તેલ બે ચમચી
  3. રાય ચમચી એક
  4. હિંગ ચપટી
  5. હળદર એક ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. લીમડો એક ડાળ

સૂચનાઓ

  1. ભાત બનાવી લેવા પછી ભાત ને પાંચ કલાક રાખવા (જો બપોરના ભાત વઘીયા હોય તો આ ભાત પાંચ મિનિટ માં બની જાય ),પછી તેલ ગરમ મૂકી તેમાં રાય ,લીમડો હિંગ ભાત ને વઘારવા પછી મીઠું ,લીંબુ નાખી હલાવવા ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર