હોમ પેજ / રેસિપી / પતરવેલિયા

Photo of patrveliya by Yashi Bhumi Kariya at BetterButter
720
2
0.0(0)
0

પતરવેલિયા

Aug-07-2018
Yashi Bhumi Kariya
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પતરવેલિયા રેસીપી વિશે

પતરવેલિયા ના પાન માંથી બને છે તેના પણ દરરોજ માર્કેટ માં મળતા નથી .ખુબ સારા લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • બાફવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. પતરવેલિયા ના પાન ચાર નંગ
  2. ચણા નો લોટ એક વાટકો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. તેલ એક ચમચો
  5. લીમડો એક ડાળ
  6. ગરમ મસાલો સ્વાદ મુજબ
  7. ખાંડ એક ચમચી
  8. લાલ ચટણી પાવડર એક ચમચી
  9. સાજી ના ફુલ ચપટી

સૂચનાઓ

  1. પતરવેલિયા ના પાન માંથી સળી કાઢી નાખવી બે ભાગ કરવા પછી ચણા ના લોટ માં મીઠું ,ખાંડ, લાલ મરચુંપાવડર ધાણા ભાજી ,સાજી ના ફુલ નાખી જોયે તેટલું પાણી નાખી ઢીલું ખીરું કરવું પછી પાન ની ઉપર તે ખીરું પાથરવું પછી પાન ને વાળી રોલ બનાવવા પછી તેને વરાળ માં બાફવા.પછી તેને તેલ માં રાય ,લીમડા હિંગ નો વઘાર કરી રેડવો પછી ખુબ આસ્તે હલાવવા .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર