Open in app

પતરવેલિયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya7th Aug 2018

patrveliya ના વિશે

Ingredients to make patrveliya in gujarati

  • પતરવેલિયા ના પાન ચાર નંગ
  • ચણા નો લોટ એક વાટકો
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ એક ચમચો
  • લીમડો એક ડાળ
  • ગરમ મસાલો સ્વાદ મુજબ
  • ખાંડ એક ચમચી
  • લાલ ચટણી પાવડર એક ચમચી
  • સાજી ના ફુલ ચપટી

How to make patrveliya in gujarati

  1. પતરવેલિયા ના પાન માંથી સળી કાઢી નાખવી બે ભાગ કરવા પછી ચણા ના લોટ માં મીઠું ,ખાંડ, લાલ મરચુંપાવડર ધાણા ભાજી ,સાજી ના ફુલ નાખી જોયે તેટલું પાણી નાખી ઢીલું ખીરું કરવું પછી પાન ની ઉપર તે ખીરું પાથરવું પછી પાન ને વાળી રોલ બનાવવા પછી તેને વરાળ માં બાફવા.પછી તેને તેલ માં રાય ,લીમડા હિંગ નો વઘાર કરી રેડવો પછી ખુબ આસ્તે હલાવવા .

Reviews for patrveliya in gujarati (0)

No reviews yet.

Recipes similar to patrveliya in gujarati

  • પતરવેલિયા ના પાન ના ભજીયા

    3 likes