હોમ પેજ / રેસિપી / ભીંડા નું શાક

Photo of Veg lady finger by Urvashi Belani at BetterButter
419
1
0.0(0)
0

ભીંડા નું શાક

Aug-07-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીંડા નું શાક રેસીપી વિશે

ભીંડા ને જીરા ના વઘાર માં નાખી શાક બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. 250ગ્રામ ભીંડા (સમારેલા)
  2. 1 ચમચી તેલ
  3. 1/2 ચમચી જીરું
  4. 1/4 ચમચી હિંગ
  5. 1/2 ચમચી લાલ મરચું
  6. 1/2 ચમચી ધાણા પાવડર
  7. 1/4 ચમચી હળદર
  8. સ્વાદાનુસાર મીઠું

સૂચનાઓ

  1. તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખો.
  2. ભીંડા નાખી મિક્સ કરો.
  3. હળદર અને મીઠું નાખી મિક્સ કરો.
  4. ધીમી આંચ પર 5-7 મિનિટ રાખો
  5. ભીંડા ચઢી જાય ત્યારે લાલ મરચું અને ધાણા પાવડર નાખી મિક્સ કરો.
  6. ગરમ ગરમ રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર