લીલા વટાણા ના કપ કેક | Green Peas Cup Cakes Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  7th Aug 2018  |  
4 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Green Peas Cup Cakes by Urvashi Belani at BetterButter
લીલા વટાણા ના કપ કેકby Urvashi Belani
 • તૈયારીનો સમય

  2

  મીની
 • બનાવવાનો સમય

  45

  મીની
 • પીરસવું

  6

  લોકો

2

1

લીલા વટાણા ના કપ કેક

લીલા વટાણા ના કપ કેક Ingredients to make ( Ingredients to make Green Peas Cup Cakes Recipe in Gujarati )

 • 1 કપ લીલા વટાણા
 • 2 ચમચા ઘી
 • 1 અને 1/2 કપ મેંદો
 • 1 કપ પીસેલી ખાંડ
 • 1 ચમચી બેકિંગ પાવડર
 • 1/4 ચમચી બેકિંગ સોડા
 • 1/2 કપ મલાઈ
 • 1/2 કપ મિલ્ક પાવડર
 • 1/2 કપ દૂધ
 • 1/2 ચમચી વેનીલા એસેન્સ

How to make લીલા વટાણા ના કપ કેક

 1. વટાણા ને ઉકળતા પાણી માં નાખી 2-3 મિનિટ બાફી લો.
 2. પછી પાણી કાઢી મિક્સર માં દરદરુ પીસી લો.
 3. ઘી ગરમ કરી વટાણા નાખી ધીમી આંચ પર શેકો.
 4. રંગ થોડો બદલાઈ જાય પછી ગેસ બંદ કરી દો.
 5. મેંદા માં બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખી ચાળી લો.
 6. મલાઈ,ખાંડ અને મિલ્ક પાવડર નાખી બીટર થી મિક્સ કરો.
 7. તેમાં મેંદા વાળું મિશ્રણ,એસેન્સ અને દૂધ નાખી 2-3 મિનિટ બીટર થી બીટ કરો.
 8. વટાણા નાખી મિક્સ કરો.
 9. ગ્રીસ કરેલા કપ કેક મોલ્ડ માં નાખી પ્રિહિટ ઓવન માં 15 થી 20 મિનિટ સુધી 180 ડિગ્રી પર બેક કરો.
 10. ઉપર આઇસિંગ નું ફૂલ બનાવી ચેરી લગાવી સર્વ કરો.

My Tip:

જો આખા લીલા કરવા હોય તો થોડો લીલો ફૂડ કલર નાખવો.

Reviews for Green Peas Cup Cakes Recipe in Gujarati (1)

Neelam Barot2 years ago

જવાબ આપવો