Open in app

ગલકા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Urvashi Belani7th Aug 2018

Sponge gourd veg ના વિશે

Ingredients to make Sponge gourd veg in gujarati

  • 500ગ્રામ ગલકા (સમારેલા)
  • 2 ડુંગળી (બારીક કાપેલી)
  • 2 ટામેટા( બારીક કાપેલા)
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • સ્વાદાનુસાર મીઠું
  • કોથમીર

How to make Sponge gourd veg in gujarati

  1. તેલ ગરમ કરી ડુંગળી સાંતળો.
  2. ડુંગળી જ્યારે પિંક થાય પછી ટામેટા અને બધા મસાલા નાખી મિક્સ કરો.
  3. 2 મિનિટ પછી ગલકા અને જરૂરિયાત મુજબ પાણી નાખી ઢાંકી દો.
  4. જ્યારે ગલકા ચઢી જાય ત્યારે ગેસ બંદ કરો.
  5. કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો.

Reviews for Sponge gourd veg in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sponge gourd veg in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • મસાલા ગલકા

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes