હોમ પેજ / રેસિપી / ગલકા નું શાક

Photo of Sponge gourd veg by Urvashi Belani at BetterButter
2009
2
0.0(0)
0

ગલકા નું શાક

Aug-07-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગલકા નું શાક રેસીપી વિશે

આ રેસિપી માં ગલકા ને ડુંગળી અને ટામેટા ની ગ્રેવી માં શાક બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 500ગ્રામ ગલકા (સમારેલા)
  2. 2 ડુંગળી (બારીક કાપેલી)
  3. 2 ટામેટા( બારીક કાપેલા)
  4. 1/2 ચમચી લાલ મરચું
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી ધાણા પાવડર
  7. 1/4 ચમચી ગરમ મસાલો
  8. સ્વાદાનુસાર મીઠું
  9. કોથમીર

સૂચનાઓ

  1. તેલ ગરમ કરી ડુંગળી સાંતળો.
  2. ડુંગળી જ્યારે પિંક થાય પછી ટામેટા અને બધા મસાલા નાખી મિક્સ કરો.
  3. 2 મિનિટ પછી ગલકા અને જરૂરિયાત મુજબ પાણી નાખી ઢાંકી દો.
  4. જ્યારે ગલકા ચઢી જાય ત્યારે ગેસ બંદ કરો.
  5. કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર