હોમ પેજ / રેસિપી / બ્રેડ રોલ્સ

Photo of Bread Rolls by Rani Soni at BetterButter
633
0
0.0(0)
0

બ્રેડ રોલ્સ

Aug-07-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ રોલ્સ રેસીપી વિશે

બ્રેડ રોલ્સ ઝટપટ બનતી વાનગી છે.જે ઘર માં નાના થી મોટાં ને જરુર ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 બ્રેડ સ્લાઇસ
  2. 2 મધ્યમ કદ ના બાફેલા બટાકા છૂંદેલા
  3. 1/4 કપ લીલા વટાણા બાફેલા
  4. 2 નાની ચમચી તેલ
  5. 1/4 નાની ચમચી જીરું
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1/8 નાની ચમચી લાલ મરચું પાવડર
  8. 1/2 ચમચી આમચુર પાવડર
  9. 1 ચમચી કોથમીર
  10. લીલા મરચા આદુ પેસ્ટ 1 ચમચી
  11. તળવા માટે તેલ
  12. 2 ચમચી ટામેટા કેચઅપ
  13. ડુંગળી અને લીંબુ રિંગ્સ જરૂર મુજબ
  14. 2-3 ફૂદીના પાન

સૂચનાઓ

  1. પેનમા 2 નાની ચમચી તેલ ગરમ કરો
  2. જીરું ઉમેરો
  3. લીલા મરચું,આદુ પેસ્ટ ઉમેરો
  4. થોડી સેકંડ સુધી સાંતળો
  5. છૂંદેલા બાફેલા બટેટાં નાંખો
  6. તમામ મસાલાઓ નાંખો મિકસ કરો
  7. કોથમીન નાંખી ગેસ બંધ કરો
  8. બ્રેડ ની કોર ને ચારે બાજુ છરીથી કાપી
  9. બ્રેડને પાણીમાં પલાડી હાથથી દબાવી વધારાના પાણી કાઢી નાખો
  10. બટાકાના મિશ્રણને બ્રેડ વચ્ચે મુકી
  11. લાંબા રોલ જેવો આકાર બનાવો
  12. આ રોલને કઢાહીમાં તેલ ગરમ કરી તળો.
  13. બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
  14. ગરમાગરમ બ્રેડ રોલ્સ કેચઅપ, ડુંગળી ,લીંબુરિંગ્સ ,ફૂદીના પાન સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર