Open in app

બ્રેડ રોલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Rani Soni7th Aug 2018

Bread Rolls ના વિશે

Ingredients to make Bread Rolls in gujarati

  • 4 બ્રેડ સ્લાઇસ
  • 2 મધ્યમ કદ ના બાફેલા બટાકા છૂંદેલા
  • 1/4 કપ લીલા વટાણા બાફેલા
  • 2 નાની ચમચી તેલ
  • 1/4 નાની ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/8 નાની ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી આમચુર પાવડર
  • 1 ચમચી કોથમીર
  • લીલા મરચા આદુ પેસ્ટ 1 ચમચી
  • તળવા માટે તેલ
  • 2 ચમચી ટામેટા કેચઅપ
  • ડુંગળી અને લીંબુ રિંગ્સ જરૂર મુજબ
  • 2-3 ફૂદીના પાન

How to make Bread Rolls in gujarati

  1. પેનમા 2 નાની ચમચી તેલ ગરમ કરો
  2. જીરું ઉમેરો
  3. લીલા મરચું,આદુ પેસ્ટ ઉમેરો
  4. થોડી સેકંડ સુધી સાંતળો
  5. છૂંદેલા બાફેલા બટેટાં નાંખો
  6. તમામ મસાલાઓ નાંખો મિકસ કરો
  7. કોથમીન નાંખી ગેસ બંધ કરો
  8. બ્રેડ ની કોર ને ચારે બાજુ છરીથી કાપી
  9. બ્રેડને પાણીમાં પલાડી હાથથી દબાવી વધારાના પાણી કાઢી નાખો
  10. બટાકાના મિશ્રણને બ્રેડ વચ્ચે મુકી
  11. લાંબા રોલ જેવો આકાર બનાવો
  12. આ રોલને કઢાહીમાં તેલ ગરમ કરી તળો.
  13. બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
  14. ગરમાગરમ બ્રેડ રોલ્સ કેચઅપ, ડુંગળી ,લીંબુરિંગ્સ ,ફૂદીના પાન સાથે સર્વ કરો.

Reviews for Bread Rolls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread Rolls in gujarati

  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • બ્રેડ પિઝા

    3 likes
  • બ્રેડ કટકા

    3 likes