Open in app

પાઈનેપલ શ્રીખંડ કોન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  300 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Urvashi Belani7th Aug 2018

Pinapple shrikhand cone ના વિશે

Ingredients to make Pinapple shrikhand cone in gujarati

  • શ્રીખંડ બનાવવા માટે:
  • 5 કપ દહીં
  • 10 ચમચી પીસેલી ખાંડ
  • 1/4 કપ પાઈનેપલ પલ્પ
  • ચપટી પીળો રંગ
  • 2 - 3 ટીપાં પાઈનેપલ એસેન્સ
  • કોન બનાવવા માટે:
  • 100 ગ્રામ મેંદો
  • 60 ગ્રામ માખણ
  • 30 ગ્રામ પીસેલી ખાંડ
  • 20 મીલી લીટર દૂધ
  • કેરેમલ સોસ:
  • 50 ગ્રામ ખાંડ
  • 25 ગ્રામ ફ્રેશ ક્રીમ

How to make Pinapple shrikhand cone in gujarati

  1. શ્રીખંડ બનાવવા માટે એક વાટકા ની ઉપર છાણી મુકો, તેના પર મુલાયમ કપડું મૂકી, ધી નાખો અને 4-5 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  2. દહીં માંથી બધું પાણી નીકળી જાય અને મઠો બની જાય ત્યારે તેમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરો.
  3. ખાંડ અને મઠો બરાબર મિક્ષ થઈ જાય ત્યારે તેમાં પાઈનેપલ પલ્પ, કલર અને એસેન્સ નકગી મિક્સ કરી ફ્રીઝ માં ઠંડુ થવા મૂકી દો.
  4. કોન બનાવવા માટે મેંદા માં ખાંડ,માખણ અને દૂધ નાખી લોટ બાંધો.
  5. આ લોટ માંથી એક લોઈ લઈ રોટલી વણો, પછી તેની લાંબી પટ્ટીઓ કાપો.
  6. કોન મોલ્ડ લઈ તેના પર આ પટ્ટીઓ જમાવો.
  7. હવે પ્રિહિટ ઓવન માં 180 ડિગ્રી પર 20-25 મિનિટ સુધી બેક કરો.
  8. કેરેમલ સોસ બનાવવા માટે ખાંડ ને નોનસ્ટિક વાસણ માં ગરમ કરવા મુકો.
  9. ખાંડ જ્યારે ઓગળે ત્યારે ગેસ બન્દ કરી દો અને ફ્રેશ ક્રીમ ધીમે થઈ નાખી બરાબર મિક્ષ કરી દો.
  10. સર્વ કરવા માટે કોન ની અંદર શ્રીખંડ નાખી ઉપર કેરેમલ સોસ રેડી ચેરી લગાવી સર્વ કરો.

Reviews for Pinapple shrikhand cone in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pinapple shrikhand cone in gujarati

  • મસાલા કોન

    8 likes
  • કેસરી શ્રીખંડ

    0 likes
  • પાઈનેપલ સંદેશ

    0 likes
  • મેન્ગો શ્રીખંડ

    4 likes
  • કાજુ ગુલકંદ કોન

    5 likes
  • પાઈનેપલ આઇઝ હલવો

    0 likes