હોમ પેજ / રેસિપી / પાલક ની ભાજી

Photo of Palak bhaaji by Aachal Jadeja at BetterButter
325
1
0.0(0)
0

પાલક ની ભાજી

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ની ભાજી રેસીપી વિશે

ગુણકારી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પાલક ૨૫૦ ગ્રામ
  2. લસણ ૭-૮ કળી
  3. હળદર ૧/૨ ચમચી
  4. મરચું ૧ ચમચી
  5. તેલ ૩ ચમચી
  6. જીરુ ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. પાલકભાજી ને ધોઇ ને સુધારી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરું અને હિગ નાખી વધાર કરી લો
  3. ટમેટા સાતળી લો
  4. ચઢી ગયા બાદ બધો મસાલો નાખી મિકસ કરી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર