કોથમીર ની ચટણી | Coriander leaves chutney Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Coriander leaves chutney recipe in Gujarati, કોથમીર ની ચટણી, Urvashi Belani
કોથમીર ની ચટણીby Urvashi Belani
 • તૈયારીનો સમય

  2

  મીની
 • બનાવવાનો સમય

  2

  મીની
 • પીરસવું

  6

  લોકો

1

0

કોથમીર ની ચટણી વાનગીઓ

કોથમીર ની ચટણી Ingredients to make ( Ingredients to make Coriander leaves chutney Recipe in Gujarati )

 • 1 કપ સમારેલું કોથમીર
 • 2 લીલા મરચા
 • 1 નાનો ટુકડો આદુ
 • 2-૩ કળી લસણ
 • 1 ટામેટું
 • 1 લીંબુ નો રસ
 • સ્વાદાનુસાર નમક

How to make કોથમીર ની ચટણી

 1. બધી સામગ્રી ને મિક્સર ની જાર માં ભેગી કરો.
 2. થોડું પાણી નાખી પીસી લો.

My Tip:

ચટણી માં 1 ડુંગળી પણ નાખી શકાય છે.

Reviews for Coriander leaves chutney Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો