હોમ પેજ / રેસિપી / વેસણ ની પુરી

Photo of gram flour puri by Urvashi Belani at BetterButter
524
2
0.0(0)
0

વેસણ ની પુરી

Aug-07-2018
Urvashi Belani
35 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેસણ ની પુરી રેસીપી વિશે

વેસણ અને ઘઉં ના લોટ ની બનેલી આ પુરી સૌને ભાવે....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1/2 કપ વેસણ
  2. 1/2 કપ ઘઉં નો લોટ
  3. 2 ચમચા તેલ
  4. 1/2 ચમચી અજમો
  5. 1/4 ચમચી હિંગ
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1/4 ચમચી હળદર
  8. સ્વાદાનુસાર નમક
  9. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. એક વાસણ માં બધી સામગ્રી ભેગી કરી પાણી થી લોટ બાંધો.
  2. 1/2 કલાક ઢાંકી ને રાખો.
  3. આ લોટ માંથી નાની નાની પુરી વણો.
  4. ગરમ તેલ માં નાખી બધી પુરી તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર