Open in app

રાયતા ની બુંદી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Urvashi Belani7th Aug 2018

Raita bundi ના વિશે

Ingredients to make Raita bundi in gujarati

  • 1 કપ વેસણ
  • સ્વાદાનુસાર નમક
  • તળવા માટે તેલ

How to make Raita bundi in gujarati

  1. વેસણ માં નમક નાંખી પાણી વડે પાતળું ખીરું તૈયાર કરો.
  2. ગરમ તેલ માં બુંદી ના ઝારા ની મદદ થી આ ખીરા માંથી બુંદી તળી લો.
  3. દહીં માં બુંદી નાખી રાયતો બનાવી સર્વ કરો.

Reviews for Raita bundi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Raita bundi in gujarati

  • બુંદી

    7 likes
  • બુંદી

    0 likes
  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • ગળી બુંદી

    0 likes