હોમ પેજ / રેસિપી / રાયતા ની બુંદી

Photo of Raita bundi by Urvashi Belani at BetterButter
492
1
0.0(0)
0

રાયતા ની બુંદી

Aug-07-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાયતા ની બુંદી રેસીપી વિશે

આ બુંદી વડે દહીં નાખી રાયતો બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તળવું
  • સાથે ની સામગ્રી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ વેસણ
  2. સ્વાદાનુસાર નમક
  3. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. વેસણ માં નમક નાંખી પાણી વડે પાતળું ખીરું તૈયાર કરો.
  2. ગરમ તેલ માં બુંદી ના ઝારા ની મદદ થી આ ખીરા માંથી બુંદી તળી લો.
  3. દહીં માં બુંદી નાખી રાયતો બનાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર