હોમ પેજ / રેસિપી / મટર પૌવા

Photo of Peas poha by Aachal Jadeja at BetterButter
538
1
0.0(0)
0

મટર પૌવા

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મટર પૌવા રેસીપી વિશે

નાશ્તા માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મટર ૧/૨ કપ
  2. પૌવા ૩ કપ
  3. હળદર ૧/૨ ચમચી
  4. લીબૂ ૩ ચમચી
  5. રાઇ ૧/૨ ચમચી
  6. જીરૂ ૧/૨ ચમચી
  7. લીમડો
  8. ખાડં ૧ ચમચી

સૂચનાઓ

  1. પૌવા ધોઇ લો
  2. કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરૂ અને લીમડો નાખી મટર વધારો
  3. પૌઆ નાખી હળદર, મીઠુ,ખાડ અને લીંબુનો રસ નાખી મિકસ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર