Open in app

મટર પૌવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Peas poha ના વિશે

Ingredients to make Peas poha in gujarati

  • મટર ૧/૨ કપ
  • પૌવા ૩ કપ
  • હળદર ૧/૨ ચમચી
  • લીબૂ ૩ ચમચી
  • રાઇ ૧/૨ ચમચી
  • જીરૂ ૧/૨ ચમચી
  • લીમડો
  • ખાડં ૧ ચમચી

How to make Peas poha in gujarati

  1. પૌવા ધોઇ લો
  2. કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરૂ અને લીમડો નાખી મટર વધારો
  3. પૌઆ નાખી હળદર, મીઠુ,ખાડ અને લીંબુનો રસ નાખી મિકસ કરો

Reviews for Peas poha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Peas poha in gujarati

  • પૌવા

    3 likes
  • દૂધ પૌવા

    5 likes
  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • મિકસ પૌવા

    2 likes
  • પૌવા બટેટા

    3 likes