Open in app

પાલક ની સેવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Yashi Bhumi Kariya7th Aug 2018

palak ni sev ના વિશે

Ingredients to make palak ni sev in gujarati

  • ચણા નૉ લોટ એક વાટકો
  • પાલક એક પણી
  • ધાણા ભાજીસમારેલી નાનો કપ
  • મરચું એક
  • મીઠું સ્વાદ મુજબ
  • સાજી ના ફુલ ચપટી
  • તેલ તળવા માટે

How to make palak ni sev in gujarati

  1. પહેલા પાલક ,ધાણા ભાજી,મરચા મીઠું નાખી ગ્રેવી કરવી પછી તે ગ્રેવી થી ચણા નો લોટ માં નાખી સાજી ના ફુલ નાખી લોટ બાંધવો પછી સંચા થી સેવ ગરમ તેલ માં નાખી પાડવી ..ખુબફરશી લાગે છે.

Reviews for palak ni sev in gujarati (0)

No reviews yet.

Recipes similar to palak ni sev in gujarati

  • સેવ

    1 likes
  • ખીચૂ સેવ

    3 likes
  • પાલક કઢી

    4 likes
  • પાલક ચાટ

    4 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ ખમણી

    3 likes