હોમ પેજ / રેસિપી / palak ni sev

Photo of palak ni sev by Yashi Bhumi Kariya at BetterButter
1
3
0(0)
0

palak ni sev

Aug-07-2018
Yashi Bhumi Kariya
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • તળવું

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નૉ લોટ એક વાટકો
  2. પાલક એક પણી
  3. ધાણા ભાજીસમારેલી નાનો કપ
  4. મરચું એક
  5. મીઠું સ્વાદ મુજબ
  6. સાજી ના ફુલ ચપટી
  7. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. પહેલા પાલક ,ધાણા ભાજી,મરચા મીઠું નાખી ગ્રેવી કરવી પછી તે ગ્રેવી થી ચણા નો લોટ માં નાખી સાજી ના ફુલ નાખી લોટ બાંધવો પછી સંચા થી સેવ ગરમ તેલ માં નાખી પાડવી ..ખુબફરશી લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર