Oats Idli ના વિશે
Ingredients to make Oats Idli in gujarati
- 1 કપ ઓટસ
- 1/2 કપ રવો
- 1 કપ દહીં
- 1 કપ પાણી
- 1/2 ચમચી રાઈ
- 1/2 ચમચી જીરું
- 1/2 ચમચી અડદ દાળ
- 1/2 ચમચી ચણા દાળ
- 1/2 ચમચી કાળા મરીયા પાવડર
- 1/2 ચમચી હળદર
- 2 ચમચી તેલ
- 1/2 ચમચી બેકિંગ સોડા
- મીઠું સ્વાદ મુજબ
- 5-6 કઢીના પાંદડા
- 1 કપ કોથમીર દહીં ચટણી
How to make Oats Idli in gujarati
- 2 મિનિટ માટે ઓટ ને શેકી લો
- મિકસર માં પિસી લો
- અેક પેન માં 2 ચમચી તેલ ગરમ કરો
- તેમાં રાઈ, જીરું, અડદ દાળ, ચણા દાળ ઉમેરો
- સાંતળો
- સૂજી ઉમેરો
- હળદર ઉમેરો અને 2 મિનિટ સુધી સાંતળો
- ગેસ બંધ કરો
- મિશ્રણ સંપૂર્ણપણે ઠંડું કરો
- મિશ્રણ ઠંડું થાય અેટલે મિશ્રણ માં ઓટ પાવડર અને મીઠું ઉમેરો
- કાળા મરયા પાવડર, દહીં ઉમેરો
- 1 કપ પાણી ઉમેરો જરૂર હોય તો વધારે પાણી ઉમેરો અને સારી રીતે મિશ્રણ કરો
- હવે 10 મિનિટ માટે સાઈડ માં મૂકો
- હવે સોડા ઉમેરતા પહેલા મિશ્રણ મિકસ કરો
- મિશ્રણ માં સોડા ઉમેરો
- તેલ લગાઈ ઇડલી મોલ્ડ માં મિશ્રણ રેડો
- ઇડલી મેકર માં ઇડલી બનાવો 10 મિનિટ પછી ગેસ બંધ કરો
- 5 મિનિટ પછી ઇડલી મોલ્ડ માંથી ઇડલી કાઢી
- કઢીના પાંદડાથી સુશોભન કરો ચટણી સાથે ગરમ પિરસો
Reviews for Oats Idli in gujarati
No reviews yet.
Recipes similar to Oats Idli in gujarati
ઈડલી
3 likes
ઈડલી
61 likes
ઈડલી ૬૫
4 likes
ઈડલી ફ્ય
1 likes
રવા ઈડલી
58 likes
ઈડલી ચીલી
2 likes