હોમ પેજ / રેસિપી / લીલા મરચા ના ભજીયા

Photo of Green chilli fritters by Urvashi Belani at BetterButter
414
1
0(0)
0

લીલા મરચા ના ભજીયા

Aug-07-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા મરચા ના ભજીયા રેસીપી વિશે

વેસણ થી કોટિંગ કરેલા લીલા મરચાં ના ભજીયા...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 7-8 લીલા મરચાં
  2. 1/2 કપ વેસણ
  3. 1/4 ચમચી અજમો
  4. ચપટી ખાવા નો સોડા
  5. સ્વાદાનુસાર નમક
  6. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મરચા ને વચ્ચે ચીરો પાડી નમક નાખી 10 મિનિટ સુધી રહેવા દો.
  2. હવે ધોઈ લો.
  3. વેસણ માં નમક, અજમો અને ખાવાનો સોડા નાખી પાણી થી ખીરું બનાવો.
  4. લીલા મરચા ને આ ખીરા માંથી ડીપ કરી ગરમ તેલ માં નાખી તળી લો
  5. ટોમેટો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર